નમસ્કાર ખેડૂત મિત્રો,
જો આપ ચણાનું વાવેતર કરતાં હોય અને જો ચણાનાં વાવેતર ને ૨૫ થી ૩૦ દિવસ થયાં હોય તો હવે પિયત, ખાતર અને દવા કંઈ આપવી અને શું ધ્યાન રાખવું એ આપણે જાણીએ.
પિયત :- |
|
ખાતર :- |
|
દવા :- |
|
જો ઉપદ્રવ વધારે હોય તો વધુ સાંદ્રતા વાળી જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકાય.
જયારે ફૂલ અવસ્થામાં દવાનો છંટકાવ કરો તો સાથે ફાલ-ફૂલ વધારવા માટે
- Godrej Double :- ૧૦ મિલી/પંપ
- Dow Miraculan :- ૨૫ - ૩૦ મિલી/પંપ
હાલ પુરતું આપેલ ભલામણ ના આધારે પિયત, ખાતર અને દવા આપવી અને જો કોઈ સમસ્યા જણાય તો એગ્રીબોન્ડ ના પૂછો પ્રશ્ન વિભાગમાં જણાવી શકો છો.
તો બસ આવી જ સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
લાઈક
37
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Satish bhai Panchal
04 Feb, 2023Good information?
BHUTHABHAI Naranbhai Tadha
13 Dec, 2022ચણાના પાક ની માહિતી આપવા બદલ ધન્યવાદ
SAGARBHAI KAPURIYA
13 Dec, 2022Good work
Vekariya jitu
13 Dec, 2022Sari mahiti Aapta rehjo
SHELADIYA AVNEET GUNAVANTBHAI
13 Dec, 2022good