ચણા પાક માવજત (૩૦-૪૫ દિવસ)

ચણાના પાકમાં ૩૦ થી ૪૫ દિવસની માવજત

ઉત્પાદન વધારવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા
નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમારા ચણા ૩૦ થી ૪૫ દિવસના થયા છે? આ સમયે ઉત્પાદન વધારવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે નીચે મુજબ છે.
મહત્વના મુદ્દાઓ
પિયત વ્યવસ્થાપન

ચણામાં પિયત ક્યારે આપવું અને જમીનની ભીનાશ મુજબ પાણીનું આયોજન.

સુકારા (Wilt) નિયંત્રણ

જો છોડ અચાનક સુકાઈ જતા હોય તો તેને અટકાવવાના સચોટ ઉપાયો.

પીળાશનો ઉકેલ

પાન પીળા પડવાના કારણો અને તેને લીલાછમ કરવા માટે જરૂરી પોષકતત્વો.

ફૂલ અવસ્થાએ કાળજી

વધારે ફૂલ બેસાડવા અને ખરતા અટકાવવા માટે ખાસ માવજત.

સંપૂર્ણ માહિતી અને દવાના નામ જાણવા માટે વિડિયો જુઓ વિડિયો જોવા અહીં ક્લિક કરો

લાઈક કરવા માટે લોગ ઈન કરો.