નમસ્કાર ખેડૂત મિત્રો
શું તમે પણ ચણાનું વાવેતર કર્યુ છે?
તો ખાસ વાવેતર સમયે અને વાવેતર પછી શું કાળજી રાખવી એ બહુ અગત્યનું છે.
ચણાના પાકમાં કયું ખાતર આપવું અને કયારે પિયત આપવું એ જાણવું ખૂબ જ જરૂરી છે.
આ સાથે જ ચણામાં વાનસ્પતિક વૃદ્ધિ વધુ ના થાય અને ઉત્પાદન સારું રહે એ માટેની સંપૂર્ણ માહિતી આપી છે આજનાં વિડિયોમાં.
સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-V-37
લાઈક
19
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Vaghela Arvind
25 Nov, 2023Dva mate mahiti
Raju Bhai bhupat bhai Makwana
08 Nov, 2023સર જમીન થોડીક નબળી હોય તો પિયત ઝાઝા આપવા જરૂરી છે