નમસ્કાર ખેડૂત મિત્રો
શું તમે પણ ચણાનું વાવેતર કર્યુ છે?
તો ૨૫ થી ૩૦ દિવસનો પાક થયા બાદ શું માવજત કરવી.
ચણામાં હાલ કંઈ દવાનો છંટકાવ કરવો જોઈએ?
ચણામાં કયારે પિયત આપવું જોઈએ?
ચણામાં કયાં કયાં ખાતર ઉપયોગી કરી શકાય? (સૂક્ષ્મ પોષકતત્વો તથા પાણીમાં દ્રાવ્ય ખાતરનું શેડયુલ)
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/4izblUa
લાઈક
4
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.