નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજીત ડિજીટલ ખેડૂત તાલીમમાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં ઉતીર્ણ થનાર ખેડૂતોના નામ નીચે મુજબ છે.

 

નીચે નામ આપેલ ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડ દ્વારા વ્હોટસએપ મેસેજથી માહિતી મળી જશે.

 

નમ્ર વિનંતી છે કે એગ્રીબોન્ડ દ્વારા મેસેજમાં જે સમય મર્યાદા આપવામાં આવે તે સમય મર્યાદામાં જવાબ આપવો પાછળથી કોઈ તકરાર કરવા વિનંતી.

 

કોઈ પણ ખેડૂત મિત્રોના સરનામાં ખોટા અથવા અધૂરા હશે અને મોબાઈલ નંબર ખોટા હશે તો નામ અહીંથી રદ થશે.

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.