નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડિજીટલ ખેડૂત તાલીમમાં માર્ચે મહિનામાં ખેડૂત તાલીમ ઉર્તીણ થનાર ખેડૂતોના નામ નીચે છે.

 

ખાસ માર્ચે મહિનામાં ઉર્તીણ થનાર બધા ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડ દ્વારા ટી શર્ટ સાઈઝ માટે ટૂંક સમયમાં મેસેજ મળી જશે.

 

કોઈ પણ ખેડૂત મિત્રોના સરનામામાં સુધારો નહીં થાય. ખોટા સરનામા લખેલ નામ અહીથી રદ કરવામાં આવશે.

  



ખેડૂત તાલીમમાં ભાગ લેવા અહીં ક્લિક કરો :-

https://agribond.in/khedut-talim



લાઈક કરવા માટે લોગ ઈન કરો.