- આશા કરું છું આપનાં જીરું ના પાકમાં ઉગાવો સારો હશે અને હવે વાવેતર ને ૨૫-૩૦ દિવસ થઈ ગયા હશે.
- જીરું એ વાતાવરણ સંવેદનશીલ પાક છે, વાતાવરણમાં આવતાં ફેરફાર જીરું ના પાક પર બહુ અસર કરે છે.
- જીરું ના પાકને ભેજની વધારે જરૂર હોય છે. પિયત સમયે જો પાણી થી તરબોળ કરી મૂકીએ તો જીરુંનો વિકાસ બરોબર ના થાય.
- પિયત સમયે પાણી ઓછું આપવું અને જમીન માં ભેજ જળવાઈ રહે તે રીતે ધીમે ધીમે આપવું.
- તમે જોયું હશે ક્યારામાં વચ્ચે જયાં જીરું હશે ત્યાં રેગ્યુલર પાણી આપતાં હોય તેનાં કરતાં સેઠા-પાળા પર જયાં પાણીનો ભેજ વધારે હોય ત્યાં વિકાસ સારો હોય છે.
પિયત :- |
|
ખાતર :- |
|
દવા :- |
|
હાલ જીરું માં આપેલ માહિતી ના આધારે સમયસર પગલાં લેવા અને જો દવા ના છંટકાવ સમયે અથવા બે દવા મિશ્રણ કરવી કે નહીં એવાં પ્રશ્ન આવે તો પૂછો પ્રશ્ન મા જણાવી શકો છો.
હવે આવતાં અઠવાડિયે ચણાનાં પાકમાં પ્રથમ પિયત - ખાતર - જંતુનાશક દવાનો ડોઝ કયારે આપવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
તો બસ આવી જ સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
લાઈક
28
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
કીર્તિ રાવલ
03 Nov, 2023સરસ માહિતી
Bhanjibhai
07 Jan, 2023ખુબ સરસ
Jadeja parakramsinh chandubha
03 Jan, 2023ખૂબ સારી માહિતી આપી ધન્યવાદ
Jayntibhai shambhubhai vaghasiya
28 Dec, 2022ખુબ સરસ માહિતી આપી
Sanjay thakarashi khandeka
16 Dec, 2022થૅન્ક ?????
Sanjay thakarashi khandeka
16 Dec, 2022રાપર તા જુરુ બધા ખેડૂતોને બંઘડી જતું એટલે વાવેતર બહુ ઉછું થઈ ગયું સે
નીતેશકુમાર શાંતિ ભાઇ ઠાકોર
09 Dec, 2022સરસ નવા ખેડૂતો માટે જીરાના પાકની ખુબ જ સરસ માહિતી આપી, નવા નવા યુવાને ખેડૂતો માટે આ એપ્લિકેશન સારી રહેશે
Vasant nakum
07 Dec, 2022Nice ? mare jiru 8 vigha nu vavetar hai dar vars vavi hi
કેસુર વાઢીયા
06 Dec, 2022Hi
Nitesh Kumar
06 Dec, 2022સરસ જીરું ની માહિતી આપી હું ચોટીલા તાલુકાનું ગામ ભીમગઢ
Nitesh Kumar
06 Dec, 2022પહેલો પણ 17 11 2022 ના રોજ પાયું હતું મારે આજે 4થુ પાણી આપ્યું જીરુ બધુ કમ્પલેટ ઊગી ગયું છે 3 ઈંચ નું થઈ ગયું છે