agribond
heart to heart
agribond
heart to heart
agribond
heart to heart
agribond
heart to heart
agribond
heart to heart
agribond
heart to heart
agribond
heart to heart
agribond
heart to heart
agribond
ખેતી માર્ગદર્શન
જીરુ પાક સંરક્ષણ
તમારા પાકનો સાચો સાથી
ખેડૂત મિત્રો, શું તમને જીરુના પાકમાં ચિંતા છે?
શું વાદળછાયું વાતાવરણ તમારા પાકને નુકસાન કરી રહ્યું છે?
શું તમે કાળિયો, ચરમી કે સુકારા થી પરેશાન છો?
ચિંતા કરશો નહીં! agribond લાવ્યું છે સચોટ માર્ગદર્શન.
જીરુમાં સારું ઉત્પાદન મેળવવા અને સારો વૃદ્ધિ વિકાસ મેળવવા માટે વાપરો "ઓલ ઇન વન" જીરુમાં સારું ઉત્પાદન મેળવવા અને સારો વૃદ્ધિ વિકાસ મેળવવા માટે વાપરો "ઓલ ઇન વન"
ઇકોનોમી ક્લાસ
સલ્ફર ૮૦% વે.પા.
Sulfur 80% WP
૩૦
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ (Role) • ચરમી (Powdery Mildew) ના કોષો તોડી નાખે છે. |
| ફાયદા • શિયાળામાં પાકને 'ગરમી' આપે છે. |
| ક્યારે વાપરવી? • જ્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય. |
| અંદાજિત ખર્ચ ₹૨૦ - ૩૦ (પ્રતિ પંપ) |
ઇકોનોમી ક્લાસ
મેન્કોઝેબ ૭૫% વે.પા.
Mancozeb 75% WP
૩૫
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • પાંદડા પર સુરક્ષા કવચ બનાવે છે. |
| ફાયદા • સૌથી સસ્તી અને સુરક્ષિત દવા છે. |
| ક્યારે વાપરવી? • જ્યારે વાતાવરણ ચોખ્ખું હોય. |
| અંદાજિત ખર્ચ ₹૨૫ - ૩૫ (પ્રતિ પંપ) |
ઇકોનોમી ક્લાસ
હેક્ઝાકોનાઝોલ ૫% એસ.સી.
Hexaconazole 5% SC
૩૦
મિલી/પંપ
| ફૂગ સામે કામ • સિસ્ટમિક દવા, ચરમી (ભૂકી) માટે શ્રેષ્ઠ. |
| ફાયદા • સસ્તી અને સારી દવા. |
| ક્યારે વાપરવી? • જ્યારે જીરુમાં સફેદ પાવડર (ભૂકી) દેખાવાની શરૂઆત થાય. |
| અંદાજિત ખર્ચ ₹૧૫ - ૨૫ (પ્રતિ પંપ) |
બિઝનેસ ક્લાસ
પ્રોપીનેબ ૭૦% વે.પા.
Propineb 70% WP
૩૫
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • પાકને ફૂગથી બચાવે છે (Preventive). |
| ફાયદા • ઝિંક (જસત) હોવાથી પાક લીલો થાય છે. |
| ક્યારે વાપરવી? • ૨૫-૩૫ દિવસના નાના પાકમાં. |
| અંદાજિત ખર્ચ ₹૪૦ - ૫૦ (પ્રતિ પંપ) |
બિઝનેસ ક્લાસ
કાર્બેન્ડાઝિમ ૧૨% +
કાર્બેન્ડાઝિમ ૧૨% +
મેન્કોઝેબ ૬૩% વે.પા.
૩૫
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • બેવડી અસર (Dual Action). |
| ફાયદા • સસ્તા ભાવે ડબલ રક્ષણ. |
| ક્યારે વાપરવી? • જ્યારે વાતાવરણમાં ભેજ હોય. |
| અંદાજિત ખર્ચ ₹૪૦ - ૫૦ (પ્રતિ પંપ) |
બિઝનેસ ક્લાસ
થાયોફેનેટ મિથાઈલ ૭૦% વે.પા.
Thiophanate Methyl 70%
૪૦
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • લીલા સુકારા (Wilt) માટે અકસીર. |
| ફાયદા • થડનો કોહવારો અટકાવે છે. |
| ક્યારે વાપરવી? • ખેતરમાં લીલા છોડ સુકાતા દેખાય ત્યારે. |
| અંદાજિત ખર્ચ ₹૫૦ - ૬૦ (પ્રતિ પંપ) |
બિઝનેસ ક્લાસ
મેટાલેક્સિલ ૮% +
મેટાલેક્સિલ ૮% +
મેન્કોઝેબ ૬૪% વે.પા.
૩૦
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • ભેજ અને સડા (Rotting) સામે રક્ષણ. |
| ફાયદા • છોડની અંદર ઉતરીને મૂળ અને થડને સાચવે છે. |
| ક્યારે વાપરવી? • જ્યારે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય. |
| અંદાજિત ખર્ચ ₹૫૦ - ૬૦ (પ્રતિ પંપ) |
પ્રીમિયમ ક્લાસ
અઝોક્સિસ્ટ્રોબિન ૮.૩% +
અઝોક્સિસ્ટ્રોબિન ૮.૩% +
મેન્કોઝેબ ૬૬.૭% વે.જી.
૪૦
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • કાળિયા (Blight) માટે ઉત્તમ. |
| ફાયદા • લાંબી અસર અને પાક સુધારે. |
| ક્યારે વાપરવી? • ૩૫-૪૫ દિવસના પાકમાં. |
| અંદાજિત ખર્ચ ₹૬૦ - ૭૦ (પ્રતિ પંપ) |
પ્રીમિયમ ક્લાસ
મેટીરામ ૫૫% +
મેટીરામ ૫૫% +
પાયરાક્લોસ્ટ્રોબિન ૫% વે.જી.
૩૫
ગ્રામ/પંપ
| ફૂગ સામે કામ • બ્રોડ સ્પેક્ટ્રમ (કાળિયો + ટપકાં). |
| ફાયદા • ગ્રીનિંગ ઈફેક્ટ (AgCelence). |
| ક્યારે વાપરવી? • જ્યારે પાક નબળો હોય, પીળો હોય. |
| અંદાજિત ખર્ચ ₹૯૦ - ૧૧૦ (પ્રતિ પંપ) |
પ્રીમિયમ ક્લાસ
પિકોક્સીસ્ટ્રોબિન ૨૨.૫૨% એસ.સી.
Picoxystrobin 22.52% SC
૧૮
મિલી/પંપ
| ફૂગ સામે કામ • ૧૦-૧૨ દિવસ લાંબુ રક્ષણ. |
| ફાયદા • ડીપ સિસ્ટમિક એક્શન. |
| ક્યારે વાપરવી? • જ્યારે વારંવાર દવા છાંટવાનો સમય ન હોય. |
| અંદાજિત ખર્ચ ₹૯૦ - ૧૧૦ (પ્રતિ પંપ) |
પ્રીમિયમ ક્લાસ
અઝોક્સિસ્ટ્રોબિન ૧૧% +
અઝોક્સિસ્ટ્રોબિન ૧૧% +
ટેબુકોનાઝોલ ૧૮.૩% એસ.સી.
૨૫
મિલી/પંપ
| ફૂગ સામે કામ • ટુ-ઈન-વન (કાળિયો + ચરમી). |
| ફાયદા • ચમક (Luster) અને વજન વધારે. |
| ક્યારે વાપરવી? • જ્યારે ખેતરમાં ક્યાંક-ક્યાંક ટપકાં કે ચરમી દેખાય. |
| અંદાજિત ખર્ચ ₹૮૦ - ૧૦૦ (પ્રતિ પંપ) |
પ્રીમિયમ ક્લાસ
અઝોક્સિસ્ટ્રોબિન ૪.૮% +
અઝોક્સિસ્ટ્રોબિન ૪.૮% +
ક્લોરોથેલોનીલ ૪૦% એસ.સી.
૩૫
મિલી/પંપ
| ફૂગ સામે કામ • કાળિયા (Blight) નો રામબાણ ઈલાજ. |
| ફાયદા • વરસાદમાં પણ ચોંટી રહે છે. |
| ક્યારે વાપરવી? • જ્યારે આકાશમાં કાળા વાદળ હોય. |
| અંદાજિત ખર્ચ ₹૧૦૦ - ૧૨૦ (પ્રતિ પંપ) |
ખેડૂત મિત્ર
"તમારી મહેનત અને અમારું માર્ગદર્શન - સફળ ખેતીની ચાવી."
agribond હંમેશા આપની સાથે છે.
લાઈક
5
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.