નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ ધીમે ધીમે શિયાળુ (રવિ) સીઝનની શરૂઆત થવાની છે અને હાલ ખેડૂત મિત્રો અલગ અલગ શિયાળુ પાકોનું વાવેતર ની તૈયારી કરી રહ્યા છે.
તો હાલ અગત્યનો એવો એક શિયાળુ પાક એટલે “જીરૂ”
તો આ સીઝનમાં ખાસ કરીને જીરૂના પાકમાં વાવેતર પહેલા અને વાવેતર પછી શું કાળજી રાખવી તેની સંપૂર્ણ માહિતી આજે એગ્રીબોન્ડ ના તમારો સવાલ, અમારો જવાબ સીરીઝમાં આપી છે.
ખાસ કરીને જીરૂના પાકનું વાવેતર કયારે કરવું, વાવેતર સમય કંઈ કાળજી રાખવી, ખાતર અને પિયત ની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપેલી છે. તો આજે જ નિહાળો આ વિડીયો અને કરો તમારી જીરૂની ખેતીને આ વર્ષે સમૃદ્ધ....
સંપૂર્ણ વિડીયો માટે અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-V-35
લાઈક
26
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Shamji bhai bhanabhai sankht
18 Oct, 2023Thnx good 👍
Vinjava Arjanbhai Palabhai
18 Oct, 2023ગયા વર્ષે ધાણા વાવેલા હતા, તેમાં આ વર્ષે જીરું વાવી શકાય કે નહિ ❓તે જણાવવા વિનંતિ.