નમસ્કાર ખેડૂત મિત્રો

 

જે ખેડૂત મિત્રો દર વર્ષે જીરૂનું વાવેતર કરે છે તેમને એક પ્રશ્ન હમેશાં મૂંઝવતો હશે અને તે જે જીરૂમાં કાળીયો (ચરમી) ના ઉપદ્રવ.

 

દર વર્ષ જીરૂનો પાક એક મહિનાનો થાય એટલે રોગ તમારા જીરૂના પાકમાં દેખા દઈ દેતો હોય છે. તો વર્ષે જીરૂ વાવેતર કરતાં પહેલાં એગ્રીબોન્ડ દ્રારા તેયાર કરેલ ખાસ જીરૂના કાળીયા (ચરમી) પરની માહિતી જોવાનું ભૂલતાં નહીં

 

વિડીયો મા તમને જાણવા મળશે કે આગોતરા કયાં પગલા લેવા અને વાવેતર પછી કયાં પગલા લેવા જેથી જીરૂમાં કાળીયો કે ચરમી કહેવાતા રોગનો તમે સંપૂર્ણ સફાયો કરી શકો.

 

સંપૂર્ણ વિડિયો જોવા અહીં ક્લિક કરો :-

 https://bit.ly/Q-A-35-V

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.