આજના ડીજીટલ યુગમાં ટપાલ અને ટપાલીની મીઠી યાદી તો ભુલાઈ ગયા છે ત્યારે આવી યાદીને ખેતી સાથે જોડીને તાજી કરવા માટે હુ એક ખેડૂતપુત્ર અને એગ્રીબોન્ડના સ્થાપક તરીકે ખેતીને વધુમાં વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસને સફળ કરવા માટે આપ સૌ ખેડૂતભાઈઓ એગ્રીબોન્ડ સાથે heart to heart જોડાવા માટે એક હજાર ટપાલ લખીને વિનંતી કરેલ છે પંરતુ આપ સૌને ટપાલ મળી તેમ સમજીને આપના જાણીતાં દરેક ખેડૂતભાઈઓને એગ્રીબોન્ડ સાથે જોડાવા માટે મેસેજ અથવા બ્લોગને શેર તો કરવા વિનંતી.

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે આપ સૌના પરીવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી શુભેચ્છા સહ….

- અનીલ પટેલ


www.agribond.in





 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.