નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આપ સૌ ખેડૂત મિત્રોએ ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરો છો તો તમારા અનુભવોના આધારે કપાસની સારી વેરાઈટી જણાવો.

 

ખેડૂતોના હિત માટે આપના મતે કપાસ બિયારણની કંઈ વેરાઈટી ઉત્તમ અને તેના કયાં સાચા કારણો છે તે જણાવીને અન્ય ખેડૂત ભાઈઓને ભલામણ કરવા વિનતી.

 

આનો જવાબ અહીં નીચે કોમેન્ટ બોકસમાં જણાવીને ગુજરાતના ખેડૂત ભાઈઓને મદદરુપ થવા વિનંતી.

 

તો રાહ શેની જુઓ છો આજે જવાબ આપો અને ખેડુતોને સાચી ભલામણ કરવાની તક મેળવો.

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.