નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આપ સૌ ખેડૂત મિત્રોએ ઘણા વર્ષોથી મગફળીનું વાવેતર કરો છો તો તમારા અનુભવોના આધારે મગફળીની સારી જાત જણાવો.

 

ખેડૂતોના હિત માટે આપના મતે મગફળી બિયારણની કંઈ જાત સારી અને તેની સાથે અર્ધ વેલડી , વેલડી અને ઉભડી છે તે પણ જણાવીને અન્ય ખેડૂત ભાઈઓને ભલામણ કરવા વિનતી.

 

આનો જવાબ અહીં નીચે કોમેન્ટ બોકસમાં જણાવીને ગુજરાતના ખેડૂત ભાઈઓને મદદરુપ થવા વિનંતી.

 

તો રાહ શેની જુઓ છો આજે જવાબ આપો અને ખેડુતોને સાચી ભલામણ કરવાની તક મેળવો.

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.