નમસ્કાર ખેડૂત મિત્રો,

આજ આપણે જોશું તરબૂચ અને શકકરટેટીમાં ખાતર અને પિયત વ્યવસ્થાપન

 

તરબૂચ અને શકકરટેટીમાં ખાતર અને પિયત વ્યવસ્થાપન

૧૦ થી ર૦ દિવસ 

  • ૧૯-૧૯-૧૯ . કિગ્રા/દિવસ/એકર     અથવા
  • ઓલ ઈન વન ર૦ ગ્રામ/એકર

રપ કી.ગ્રા.

૦૦ ગ્રામ

ર૧ થી ૩૫ દિવસ 

 

  • યુરીયા  કી.ગ્રા./દિવસ/એકર

૧૫ કી.ગ્રા

  • ૧૨-૬૧-૦૦ . કીગ્રા./દિવસ/એકર

રપ કી.ગ્રા.

૩૦ માં દિવસે 

  • કેલ્સિયમ નાઇટ્રેટ ૧૦ કી.ગ્રાએક સાથે

૧૦ કી.ગ્રા.

  • બોરોન  કિલો એક સાથે

 કિલો

૩૦ માં દિવસે 

  • બેરિક્ષ કેચ ટ્રેપ  ટ્રેપ લગાડી દેવી

 નંગ

૩૬ થી૪૦ દિવસે

  • મેગનેશીયમ સલ્ફેટ ૧૧૦ કી.ગ્રાએક વખત

૧૦ કી.ગ્રા.

  • ૧૩-૦૦-૪૫  કિંગ્રા/એકરદિવસ

૧૫ કિગ્રા

૪૧ માં દિવસે 

  • ઓલ ઈન વન ૧૦૦ ગ્રામ/એકર

૧૦૦ ગ્રામ

૪૫ માં દિવસે 

  • કોપર ઓકસીક્લોરાઈડ ૫૦% ૫૦૦ ગ્રામ એક સાથે

૫૦૦ ગ્રામ

૪૧ થી ૫૦ દિવસ 

  • ૧૩-૦૦-૪૫  કિગ્રા/એકર/દિવસ

૧૦ કી.ગ્રા

૫૧ થી ૬૦ દિવસે 

  • ૧૩-૦૦-૪૫  કિગ્રા/એકર/દિવસ  અથવા
  • ઓલ ઈન વન ર૦ ગ્રામ/એકર

૧૦ કિગ્રા

૦૦ ગ્રામ

૬૦ થી ૭૦ દિવસે 

  • ૦૦:૦૦:૫૦ . કિગ્રા/એકર/દિવસ  અથવા
  • ઓલ ઈન વન ર૦ ગ્રામ/એકર

૧૫ કિગ્રા

૦૦ ગ્રામ

 

ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :-  https://bit.ly/agribond-brand-store

 

નોંધ :- અહીં આપેલ ખાતર અને પિયત બધું ડ્રીપ પિયત પધ્ધતિ ને અનુલક્ષીને છે.

            જો તેમાં ખ્યાલ ન આવે તો એગ્રીબોન્ડ પર પૂછો પ્રશ્રમાં જાણ કરી શકે છે. 


પૂછો પ્રશ્નમાં જવા માટે અહીં ક્લિક કરો :- https://agribond.in/conatct-us



 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.