નમસ્કાર ખેડૂત મિત્રો,
આજે આપણે તરબૂચ ની ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું.
જે ખેડૂત મિત્રો તરબૂચ ની ખેતી કરે છે તેમનાં માટે આ માહિતી ઉપયોગી
સાબિત થશે.
વાવેતર સમય :- | તરબૂચ નું વાવેતર મોટા ભાગે જાન્યુઆરી ના બીજા મહિના થી માર્ચે મહિના ના છેલ્લા અઠવાડિયા સુધી વાવેતર કરી શકો છો |
અનુકૂળ વાતાવરણ :- | તરબૂચમાં છોડના સારા વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ૨૫° સેલ્સિયસ થી ૩૫°સેલ્સિયસ બિયારણ ને ઉગવા માટે અનુકૂળ છે
અને ફળ બેસવા માટે અનુકૂળ નથી.
છોડનો વિકાસ, ફળની ગુણવત્તા સચવાતી નથી. |
વાવેતર અંતર :- |
|
બિયારણ દર :- | ૩૫૦ થી ૪૦૦ ગ્રામ/એકર |
| |
જયારે છોડ ઉગી નીકળે ત્યારે (ડ્રેન્ચિંગ) :- |
આ દવા ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી પ્રતિ એકર મુજબ આપી શકો છો. |
પાયામાં આપવાના ખાતર (૧ એકર) :- | ડીએપી + પોટાશ (૧ + ૧ ગુણ - ૫૦ + ૫૦ કિલો) અથવા ૧૨-૩૨-૧૬ (૨ ગુણ) અથવા ૧૦-૨૬-૨૬ (૨ ગુણ) અથવા સિંગલ સુપર ફોસ્ફેટ + પોટાશ (૩ ગુણ + ૧ ગુણ) |
ખાસ નોંધ :- |
|
ખાતર વ્યવસ્થાપન નું સંપૂર્ણ ટાઈમ ટેબલ ટૂંક સમયમાં આપ એગ્રીબોન્ડ ના કૃષિ માહિતી વિભાગમાં મેળવી શકશો.
આવી બીજી સાચી અને સચોટ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ આ માહિતી આપો.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Thakor Sureshsinh jayantiji
22 Feb, 2024માહિતી આપવા બદલ આભાર
Anil Patel
21 Feb, 2024👍
alabhai meram ahir
21 Feb, 2024tame moklavel free t shirt maligayu chhe thenkyu agribond
alabhai meram ahir
21 Feb, 2024tame moklavelu free t shrt parshl maligayu chhe thankyou agribond
Bharatbhai Kachhadiya
21 Feb, 2024Puri mahiti apava badal abhar