નમસ્કાર ખેડૂત મિત્રો,
આજે આપણે તરબૂચ ની ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. જે ખેડૂત મિત્રો તરબૂચ ની ખેતી કરે છે તેમનાં માટે આ માહિતી ઉપયોગી સાબિત થશે.
વાવેતર સમય :- |
તરબૂચ નું વાવેતર મોટા ભાગે જાન્યુઆરી ના બીજા મહિના થી માર્ચે મહિના ના છેલ્લા અઠવાડિયા સુધી વાવેતર કરી શકો છો. |
અનુકૂળ વાતાવરણ :- |
તરબૂચમાં છોડના સારા વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ૨૫° સેલ્સિયસ થી ૩૫°સેલ્સિયસ બિયારણ ને ઉગવા માટે અનુકૂળ છે.
|
વાવેતર અંતર :- |
|
બિયારણ દર :- |
૩૫૦ થી ૪૦૦ ગ્રામ/એકર |
|
|
જયારે છોડ ઉગી નીકળે ત્યારે (ડ્રેન્ચિંગ) :- |
આ દવા ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી પ્રતિ એકર મુજબ આપી શકો છો.
|
પાયામાં આપવાના ખાતર (૧ એકર) :- |
ડીએપી + પોટાશ (૧ + ૧ ગુણ - ૫૦ + ૫૦ કિલો) અથવા ૧૨-૩૨-૧૬ (૨ ગુણ) અથવા ૧૦-૨૬-૨૬ (૨ ગુણ) અથવા સિંગલ સુપર ફોસ્ફેટ + પોટાશ (૩ ગુણ + ૧ ગુણ)
|
ખાસ નોંધ :- |
|
ખાતર વ્યવસ્થાપન નું સંપૂર્ણ ટાઈમ ટેબલ ટૂંક સમયમાં આપ એગ્રીબોન્ડ ના કૃષિ માહિતી વિભાગમાં મેળવી શકશો.
આવી બીજી સાચી અને સચોટ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ આ માહિતી આપો.
તરબૂચ નું ઉતમ બિયારણ મેળવવા અહીં ક્લિક કરો :- https://bit.ly/watermelonseedstore
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Piyush kher
06 Feb, 2023Good information
Bharat Kumar tabiyad
06 Feb, 2023Aravalli mate kyu seeds saru.
વણાર અજય કાળાભાઈ
06 Feb, 2023ખુબ સરસ માહિતી