નમસ્કાર ખેડૂત મિત્રો,
જે ખેડૂત મિત્રો એ ધાણાનું વાવેતર કર્યું છે એમને પ્રથમ પિયત, ખાતર અને દવા કંઈ અને કયારે આપવી તે આજે આપણે જાણીશું.
તમે જાણતાં જ હશો ધાણા મોટાભાગે એક-બે અથવા વધુમાં વધુ ત્રણ પાણીમાં ઉગે છે. ધાણા મોટાભાગે ૧૨ થી ૧૪ દિવસે ઉગે છે.
પિયત :- |
|
ખાતર :- |
|
દવા :- |
|
હાલ પુરતું આપેલ ભલામણ ના આધારે પિયત, ખાતર અને દવા આપવી અને જો કોઈ સમસ્યા જણાય તો એગ્રીબોન્ડ ના પૂછો પ્રશ્ન વિભાગમાં જણાવી શકો છો.
તો બસ આવી જ સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
લાઈક
43
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
પટેલ નવનીતભાઈ Dahyabhai
03 Feb, 2023Kubsarsa
Sodavadiya Harinanandan Babubhai
31 Dec, 2022ખાતર વાવણી પછી 25 થી 30 દિવસ બાદ પિયત આપ્યા પછી આપવો..અને જો એમાં ભુક્રી છારો આવ્યો હોય તો સલ્ફર પાવડર નો છંટકાવ કરવો
Sureshbhai
27 Dec, 2022પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે ઈનામ ક્યારે. જાહેર કરશે
Mumesh Bhai Rananga
25 Dec, 2022એક માંસના ધાણાછે નિંદામણ નાશક દવા કઈ છાંટવી જોઈએ?
Jesabhai Bera
20 Dec, 2022Good
વણાર અજય કાળાભાઈ
20 Dec, 2022ખુબ સરસ