નમસ્કાર ખેડૂત મિત્રો

 

શું તમે પણ ધાણાનું વાવેતર કર્યુ છે?

 

તો ખાસ વાવેતર સમયે અને વાવેતર પછી શું કાળજી રાખવી બહુ અગત્યનું છે.

 

ધાણાના પાકમાં કયું ખાતર આપવું અને કયારે પિયત આપવું જાણવું ખૂબ જરૂરી છે.

 

તો માટેની સંપૂર્ણ માહિતી આપી છે આજનાં વિડિયોમાં.

 

સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો :-

https://bit.ly/Q-A-V-38 

 

 


લાઈક કરવા માટે લોગ ઈન કરો.