ખેડૂત મિત્રો,


શું મગફળીના પાકમાં ફૂલ ઓછા બેસે છે?
શું સૂયા ઓછા છે?
શું ડોડવા હલકા અને ખાલી રહી જાય છે?

જો હા, તો હવે ચિંતા કરવાની જરૂર નથી! ઓલ ઈન વનમગફળીના પાકને વાવણીથી કાપણી સુધી સુરક્ષિત રાખે છે અને ઉત્પાદન વધારવા માટેનું સૌથી વિશ્વસનીય સોલ્યુશન છે.

 

ઓલ ઈન વનના ફાયદા

 

  • મગફળીમાં વધુ ફૂલ-ફૂલ બેસાડે
  • સૂયાની સંખ્યા વધારે
  • ડોડવા ભરાવદાર અને ભારે બનાવે
  • પાકને સંતુલિત પોષણ આપે
  • ઉત્પાદન અને આવક બંનેમાં વધારો કરે

 

ક્યારે કરવો સ્પ્રે?

 

  • પાકમાં ફૂલ આવવાનું શરૂ થાય તે સમયે
  • સૂયાની રચના દરમિયાન
  • 1 એકર માટે માત્ર ₹500 નો ખર્ચ

·        ફક્ત એક સ્પ્રેમાં ફેરફાર નજરે પડશે!

 

ખરીદવા માટે અહીં ક્લિક કરો :-  https://agribond.short.gy/agbond-products

 

હવે રાહ શેની? - તમારી મહેનતનું સોનુ બનાવવા માટે આજે ઓલ ઈન વન નો સ્પ્રે કરો અને મેળવો આંખે વળગે તેવું સચોટ પરિણામ.

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.