નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ જેમણે પણ મગફળી નું વાવેતર કરેલ છે અને ૨૫ થી ૩૦
દિવસમાં મગફળી નીકળી જશે તેમના માટે ખાસ
મગફળીમાં ડોડવા વજનદાર અને ભરાવદાર બનાવવા સાથે જ તેલની
ટકાવારી પણ સારી રહી તે માટે મગફળીમાં છેલ્લો ડોઝ કયાં ખાતરનો આપવો.
ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવા અને ખોટા બિનજરૂરી ખાતરના
ખર્ચે થી બચવા આજનો વિડીયો ખાસ જુઓ
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/47CX0Rs
લાઈક
8
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Suthar Mehul
27 Sep, 2024મગફળી 80 દિવસ ની છે તો પેહલા ક્યુ આપવું સરદાર બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ કે 0 0 50 બને માં થી એક આપ્યા પાસે બીજું કેટલા દિવસે આપવું 80 થી 90 વચ્ચે ?