નમસ્કાર ખેડૂત મિત્રો
જો મગફળીમાં વધુ સૂયા બેસે તે માટે આપ વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવાના છો તો નીચે આપેલ ટેકનિકલ ધરાવતી દવાનો આપ ઉપયોગ કરી શકો છો.
- પ્રોકલોબ્યુટાઝોલ ૨૩% (કલ્ટર) - ૫ મીલી/પંપ
- પ્રોકલોબ્યુટાઝોલ ૪૦% (વિધુત) - ૩ મીલી/પંપ
- મેપિકવેટ કલોરાઈડ ૫% (ચમત્કાર) - ૨૫ મીલી/પંપ
- કલોમેકવેટ કલોરાઈડ ૫૦% (લીહોસીન) - ૩૦ મીલી/પંપ
ખાસ નોંધ :- વૃદ્ધિ નિયંત્રકો જરૂરીયાત પડે તો જ ઉપયોગ કરવો અને મગફળી ૪૫ થી ૫૦ દિવસની થાય ત્યારબાદ જ ઉપયોગ કરવો.
વધુ સૂયા બેસાડવા માટે વધુ નિયંત્રકો આપવા જ પડે તે જરૂરી નથી.
લાઈક
7
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bhavesh Vasara
23 Jul, 2025Kimat shu Rakhi