નમસ્કાર ખેડૂત મિત્રો,
જે પણ ખેડૂત મિત્રો એ મગફળી અને સોયાબીનનું વાવેતર કર્યુ છે તેમને હાલનાં સમયમાં મૂંઝવતો પ્રશ્ન એટલે મગફળી અને સોયાબીન નાં ઉભા પાકમાં નિંદણ નું નિયંત્રણ.
તો હવે એગ્રીબોન્ડ ઉપર તેના પર કૃષિ નિષ્ણાત દ્વારા ખાસ આપને જણાવવામાં આવશે કે આ સમયે તમે કંઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી શકો, કેટલું પ્રમાણ રાખવું. સંપૂર્ણ માહિતી મળશે આપને આજનાં આ વિડીયોમાં.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-24
અમારો એક માત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી
લાઈક
38
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Ramparmar
26 Jul, 2023Sakad
vijaybhai ghetiya
24 Jul, 2023patela
Sanjay Samat Bhai makvana
20 Jul, 2023patela