ચેલેન્જ

એક અઠવાડિયું ॥

 

વહેલા તે પહેલાનો ધોરણે ૫૦ ખેડુતો વચ્ચે ચેલેન્જ રાખવામાં આવેલ છે જે ખેડૂતો કપાસમાં ફક્ત એક અઠવાડિયામાં સારો ફાલ લાવીને પ્રથમ નંબરે આવશે તે ખેડુતને તાડપત્રી (સાઈઝ :- ૧૮ × ૨૪ અને અંદાજીત કિંમત :- ૪૨૦૦) ગીફ્ટ તરીકે આપવામાં આવશે.

 

ચેલેન્જમાં ભાગ લેનાર ખેડૂતોએ એગ્રીબોન્ડ ઓલ ઈન વનનો ૨ પેકેટ (૦ ગ્રામ) સ્પીડ પોસ્ટ દ્રારા પોસ્ટ ઓફિસ મારફતે મફત મળશે. જેનો ૨ પંપ માટે ઉપયોગ કરીને એક અઠવાડિયા પછી ઉપયોગ કરેલ અને ના ઉપયોગ કરેલ કપાસનો તફાવતનો ફોટો અમારા ૭૩૭૦૦૭૩૫૦૦ વોટસ્અપ પર મોકલવાનો રહેશે.

 

વિજેતાનો નિર્ણય અમારા એગ્રી નિષ્ણાત લેશે તે સૌને માન્ય રાખવો.

 

ચેલેન્જ માં ભાગ લેવા માટે અહિ કોમેન્ટમાં આપનો એગ્રીબોન્ડ પર રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર કોમેન્ટ કરવો.

 

નિયમ :-


  • જે પણ ખેડૂત મિત્રના નામ અને એડ્રેસ પૂર્ણ હશે તેનું જ નામ સિલેકટ થશે.
  • પ્રથમ ૫૦ ખેડૂત મિત્ર ની જ પંસદગી થશે. (રિપીટ અને ડુપ્લિકેટ નામ દૂર કર્યો બાદ)
  • એક જ વ્યકિત અલગ અલગ નંબર અને નામથી અથવા પરીવારના સભ્યોને નામે ખોટા રજીસ્ટર કરીને અરજી કરશે તો એ બધા રદ થશે.
  • પંસદગી પામેલ ખેડૂત મિત્રો ની લીસ્ટ જાહેર થશે અને તેમણે રજીસ્ટર કરેલા એડ્રેસ પર ઈન્ડિયા પોસ્ટ દ્વારા સ્પીડ સ્પોટ થી ઓલ ઈન વનનો ૨ પેકેટ મોકલવામાં આવશે.
  • જે ખેડૂત મિત્ર ને ઓલ ઈન વન મળે તેમણે સ્પ્રે કરતાં પહેલાં અને સ્પ્રે કર્યો ના એક અઠવાડિયા પછીનો ફોટો મોકલવાનો રહેશે.
  • જે વ્યક્તિ ફોટા નહીં મોકલે અથવા કોઈ ગેરરીતિ કરશે તો તેમનું નામ રદ થશે.
  • બધા જ ખેડૂતો ના ફોટો મળશે ત્યારબાદ વિજેતા જાહેર કરવામાં આવશે. 
  • આ સ્પર્ધા માત્ર ઈનામ કે જાહેરાત માટે નથી પણ હાલ કપાસમાં ફાલ-ફૂલ ની સમસ્યા છે તો તેના માટે કયાં પગલા લેવા એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. 

 

કપાસમાં ફાલ-ફૂલ ખરવાનાં મુખ્ય કારણો અને તેને અનુરૂપ ઉપાયો નો વિડીયો જોવા અહીં ક્લિક કરો :-

 https://bit.ly/Q-A-V-62

 




 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.