નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ વધારે પડતાં વરસાદ ના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ ઉભો થયો હતો.
જેના કારણે હાલ ઉભેલા પાકમાં નુકસાન થયું છે. આ સાથે જ ખેતરમાં પાણી ભરાવાનો પણ પ્રશ્ન જોવા મળે છે
તો વરસાદ બંધ થયા બાદ શું શું કાળજી રાખવી અને ઉભેલા પાકમાં શું માવજત કરવી એ સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લીંક પરનો વિડીયો જોવા નમ્ર વિનંતી.
બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી એકસાથે જે મળે તે દવા-ખાતર મિક્ષ કરીને આડેધડ ઉપયોગ ન કરવો.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-https://bit.ly/Q-A-V-60
લાઈક
5
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
પટેલ પરેશકુમાર ઘનશ્યામભાઈ (પારેજીયા)
02 Sep, 2024ડ્રો કઈ તારીખે કરવામાં આવશે