નમસ્કાર ખેડૂત મિત્રો
આપ સૌ જાણો છો
એગ્રીબોન્ડ દ્રારા તેની પ્રથમ પ્રોડક્ટ ઓલ ઈન વન ના ફ્રી ટ્રાયલ પેક ખેડૂતો ને
આપવામાં આવ્યાં છે. હવે માત્ર થોડા જ સેમ્પલ પડેલા છે તો સૌપ્રથમ તો જે ખેડૂત
મિત્રો એ અરજી નથી કરી તે ખાસ અરજી કરી દે.
ઘણાં ખેડૂત મિત્રો
ને પાર્સલ પહોંચી ગયા છે તો એમને નમ્ર વિનંતી કે પોતાનો પાર્સલ સાથે એક ફોટો
પાડીને ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ કરી આપે જેથી અમને નોંધ રહે કે ખેડૂત મિત્રો સુધી
પાર્સલ પહોંચી રહ્યા છે.
જેમ જેમ અરજી આવે
છે તેમ તેમ પાર્સલ પણ નીકળી જ રહ્યાં છે અને મેસેજ દ્વારા જાણ પણ થઈ રહી છે. તો
જેમને હજી નથી મળ્યાં તે ખાસ થોડી રાહ જોવે પાર્સલ ટૂંક સમયમાં પહોંચી જશે.
ખાસ નોંધ એ કે ઘણા
લોકો ચાર-પાંચ વાર અથવા તો દરરોજ નવી અરજી કરે છે. તો તેમને જણાવાનું કે પાર્સલ
માત્ર એક જ વાર મળશે. વારંવાર અરજી કરવાથી વધુ મળશે એમ વિચારીને અરજી કરવી નહીં.
તમને મળી રહ્યું છે તેમ બીજા ખેડૂતો ને પણ મળવું જોઈએ. આમ વારંવાર અરજી કરી બીજા
ખેડૂતો નો હક છીનવો નહીં.
મોટાભાગના લોકો પૂછે છે કે ઉપયોગ કંઈ રીતે કરવો. તો ખાસ તમને જે પાર્સલ મળે છે તે કવરમાં પાછળ સંપૂર્ણ વિગત લખેલી છે અને એગ્રીબોન્ડ પર પણ સંપૂર્ણ માહિતી આપી છે જે એકવાર વાંચન કરી લેવી.
હાલ શિયાળુ પાકોમાં (જીરૂ, ધાણા, વરીયાળી, ચણા, ઈસબગુલ), શાકભાજી પાકો, ફળ પાકો બધામાં ઉપયોગ કરી શકો છો.
ઉપયોગ કંઈ રીતે
કરવો તે જાણવા માટે અહીં ક્લિક કરો :- https://bit.ly/dusshera-gift-video
એગ્રીબોન્ડ ઓલ ઈન વન ના ઉપયોગ પછી
કેવું પરીણામ મળે છે તે પણ ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ કરી ને જણાવવા નમ્ર વિનંતી.
ખાસ નોંધ :- જે લોકોએ
પૂરું નામ અને સરખું એડ્રેસ નહીં લખ્યું હોય તેમના પાર્સલ અહીં થી નહીં નીકળી શકે.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Pareshbhai
08 Dec, 2023Good
Sachin Patel
04 Dec, 2023સેમ્પલ મોકલો
Gamit MEHULbhai Babu Bhai
24 Nov, 2023અરજી ક્યાંથી કરવાની
કુવરખાણીયા વિનોદભાઇ નારણભાઈ
21 Nov, 2023સેમ્પલ મોકલો
Ramesh Chaudhary
17 Nov, 2023મોકલો
Ramesh Chaudhary
17 Nov, 2023કેયરે આવશે સેમ્પલ
Solanki Jagadishbhai Chandubhai
14 Nov, 2023yes
Ramesh Chaudhary
11 Nov, 2023સેમ્પલ મોકલો
Parmar Makash. BhaiBabu bhai
09 Nov, 2023Sample Mari nahin
Parmar Makash. BhaiBabu bhai
07 Nov, 2023Simple moklo
ધનજીભાઈ ભોપાભાઇ, સભાડ
06 Nov, 2023સેમ્પલ મોકલો
Bharatbhai Kachhadiya
06 Nov, 2023Semplemaligayuse
Dineshkumar Shankarlal Patel
06 Nov, 2023Semple malyu nathi
valand pareshan
06 Nov, 2023સેમ્પલ મોકલો
Vinod anavadiya
06 Nov, 2023બિલકુલ
Vinodbhai Laljibhai Bhalala
06 Nov, 2023શેમ્પલ
Vinodbhai Laljibhai Bhalala
06 Nov, 2023ઓલ ઈન વન પ્રોડક્ટ શું છે ? તે નું શેમ્પસ અમને મોકલો…!
jayesh Kanjiya
06 Nov, 2023જયસે ભાઈ કાજિયા ગામ કેસરપર તા સાયલા જી સુરેન્દ્રનગર
jayesh Kanjiya
06 Nov, 2023હા જરુંર છે🌱
Thakor Sureshsinh jayantiji
06 Nov, 2023Nice sir
godhani divyesh
06 Nov, 2023Ha
લાલભાઈ પટેલ
06 Nov, 2023અભિનંદન માહિતી આપવા બદલ એગ્રીબોન્ડ