નમસ્કાર ખેડૂત મિત્રો
એગ્રીબોન્ડ દ્વારા જે ખેડૂત મિત્રો એ “ખેતીનાં નવ રત્નો” પુસ્તક માટે ફોર્મ ભર્યા છે. તે બધાને જાણ કરવામાં આવે છે કે તેમની પુસ્તક તેમણે ફોર્મ મા સબમિટ કરેલા એડ્રેસ પર સાદી પોસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ ઓફિસ મારફતે મોકલવામાં આવી છે.
બધા ખેડૂત મિત્રો ને જાણ કરવાનું કે આપની પુસ્તક અહીં થી રવાના થઈ ચૂકી છે.
જે પણ ખેડૂત મિત્રો ને પુસ્તક મળી જાય તેમણે ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ મેસેજ દ્વારા જાણ કરી આપવી. (જો બની શકે તો બુક સાથે ફોટો મોકલી આપવો)
જે ખેડૂત મિત્રો એ હજી સુધી ફોર્મ નથી ભર્યા અને પુસ્તક મેળવવા માંગે છે તો નીચે આપેલી લીંક દ્વારા ફોર્મ સબમિટ કરી શકે છે.
ખાસ નોંધ :- જે ખેડૂત મિત્રો એ એકવાર ફોર્મ ભર્યું છે તેમણે વારંવાર ફોર્મ ભરવા નહીં. જો વારંવાર આવું કરશે તો એગ્રીબોન્ડ દ્વારા મળતી લાભાર્થી યોજનાઓ માંથી બાકાત કરવામાં આવશે.
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/KHETI-NA-NAV-RATNO
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Solanki hareshbhai Ukabhai
12 Nov, 2023nahi
કુવરખાણીયા વિનોદભાઇ નારણભાઈ
31 Oct, 2023vinod kuvarkhaniya
વિષ્ણુસિહ નરપતસિહ સાયણીયા
24 Sep, 2023મારે નવ રત્નો પુસ્તક જોઇએ છે
VINUJI VANVIRJI DELVADIYA
16 Aug, 2023link nathi kholti
Kalpeshbhai kanubhai Chaudhari
29 Jul, 2023link nathi khulti
HAMIN SALIMBHAI MATADAR
20 Jul, 2023chopdi avi ni shar
Bhupendra patel
01 Jul, 2023l like very good
Hasmukh patel
25 Jun, 2023ચાલુ સીઝન ના વાવેતર પાક કપાસ ની સ્ટેજ વાઈઝ ખાતરઃ દવા રોગ જીવાત વગેરે ના સમય અનુસાર શિડ્યુલ પ્રમાણ દિવસ સાથે ની ભલામણો ની માહિતી આપો
vasava Dipakbhai Amsyabhai.
25 Jun, 2023Dipakbhai Amashyabhai vasava Yes
Solanki bhavesh hirabhai
23 Jun, 2023yes
damor suresh kumar laxamanbhai
21 Jun, 2023હા
Jay vasanjibhai dhandhalya
21 Jun, 2023Ok
MAHMADSHAHID KADIVAR
20 Jun, 2023yes
Ghanshyambhai
20 Jun, 2023White chuno kheti kevi rite upyog kArai
Parmar rameshbhai
20 Jun, 2023ok
Vinjava Arjanbhai Palabhai
19 Jun, 2023બ્લેક કાર્બન શું છે? ખેતીમાં ઉપયોગી છે કે નહિ?
Dhandhalya kaushik vasanjibhai
19 Jun, 2023Ok
Pragneshkumar Chaturbhai Patel
19 Jun, 2023સરસ,યોજના છે,ખેતી ની સમ્પૂર્ણ માહિતી મળી રહશે.