નમસ્કાર ખેડૂત મિત્રો,

 

જે પણ ખેડૂત મિત્રો ડાંગર નું વાવેતર કરે છે તેમના માટે ખાસ “ડાંગર નું ધરૂવાડિયું કંઈ રીતે તૈયાર કરવું” તેની સંપૂર્ણ માહિતી આપને આ વિડીયો મા જાણવા મળશે.

 

આપ જાણી શકશો ડાંગર નું ધરૂવાડિયું બનાવવા

બિયારણ દર કેટલો રાખવો,

બીજ માવજત શું આપવી,

કંઈ જંતુનાશક અને ફુગનાશક નો ઉપયોગ કરવો,

કંઈ નિંદામણ નાશક દવા વાપરવી.

 

આ સંપૂર્ણ માહિતી મેળવી શકશો આપ આ વિડીયો માં તો સંપૂર્ણ વિડીયો નિહાળવા નમ્ર વિનંતી.

 

સંપૂર્ણ  વિડીયો જોવા અહીં ક્લિક કરો :-

https://bit.ly/Q-A-19





લાઈક કરવા માટે લોગ ઈન કરો.