નમસ્કાર ખેડૂત મિત્રો
જે પણ ખેડૂત મિત્રો સોલાર
ફેન્સીંગ બનાવવા માટે સબસીડી મેળવવા માંગે છે તો ખાસ તારીખ :- ૧૮/૨/૨૦૨૫ થી સવારે
૧૦:૩૦ વાગ્યે ફરીથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ કરવામાં આવે છે.
મર્યાદિત અરજીઓ જ
સ્વીકારવામાં આવશે એટલે જેમને પણ જરૂરીયાત હોય તે ખાસ ધ્યાનથી સમયસર અરજી કરે.
અરજી કરવા આઈ ખેડૂત પોર્ટલ પર કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે ખાસ
વિઝિટ કરવી.
આઈ ખેડૂત વેબસાઈટ પર વિઝિટ કરવા અહીં ક્લિક કરો :-
https://ikhedut.gujarat.gov.in/
લાઈક
6
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.