નમસ્કાર ખેડૂત મિત્રો

 

આપ સૌ જાણો છો એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો માટે વાવણી થી લઈને કાપણી સુધી ઉપયોગી બને તેવી પ્રોડક્ટ એટલે એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન લાવવામાં આવ્યું છે.

 

જેનાથી તમારા પાકમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો થશે, મૂળનો અને છોડનો વૃદ્ધિ વિકાસ થશે, વધુ ફૂલ-ફળ બેસાડવામાં ઉપયોગી છે અને સરવાળે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે.

 

તો હવે તમે પણ એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન ઘરે બેઠા ઓર્ડર કરીને મંગાવી શકો છો.

 

જે પણ ખેડૂત મિત્રો ઓલ ઈન વન મેળવવા માંગતા હોય તો તેમણે UPI, Paytm, Google Pay અથવા Phonepe થી 7370073500@UPI પર રૂપિયાની ચૂકવણી કરી તેનો સ્ક્રીન શોટ અને પોતાનું નામ અને સંપૂર્ણ સરનામું 7370073500 પર વ્હોટસએપ કરવું.

 

૨૦૦ ગ્રામ (૧૦૦ ગ્રામ × પેકેટ) :- માત્ર ૧૦૦૦ રૂપિયા

અથવા

૫૦૦ ગ્રામ (૧૦૦ ગ્રામ × પેકેટ) :- ૨૫૦૦ ને બદલે માત્ર ૨૦૦૦ રૂપિયા (૨૦% ડિસ્કાઉન્ટ) 


નોંધ :- ફ્રી ડિલિવરી મળશે....

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.