નમસ્કાર ખેડૂત મિત્રો

 

જીરૂનું વાવેતર કરતાં ખેડૂત મિત્રો ને હમેશાં પ્રશ્ન હોય છે કે વધારે ઉત્પાદન કંઈ રીતે મેળવવું, રોગ-જીવાત અને વિપરીત વાતાવરણ સામે કંઈ રીતે પાકને બચાવવો, દાણા વધુ સારી ગુણવતા વાળા કંઈ રીતે મેળવવા.

 

તો હવે એગ્રીબોન્ડ લઈને આવ્યું છે બધા પ્રશ્નોનો એક જવાબ અને તે એટલે એગ્રીબોન્ડ ઓલ ઈન વન

 

હવે ઓલ ઈન વન જીરૂમાં ઉપયોગ કરીને આપ વધારના ખર્ચે થી બચશો અને વધુ ઉત્પાદન પણ મેળવી શકશો.

 

જો આપ ઓલ ઈન વન નો જીરૂમાં ઉપયોગ કરો છો તો,

  • છોડનો વૃદ્ધિ વિકાસ કરશે
  • ચરમી-કાળીયા જેવા રોગ સામે પ્રતિકારક શકિત વધારશે
  • વિપરીત વાતાવરણ સામે પ્રતિકારક શકિત વધારે
  • દાણાને એકદમ તંદુરસ્ત અને આકર્ષક બનાવે
  • ઉત્પાદનમાં વધારો કરે છે

 

ઓલ ઈન વન આપ જીરૂના પાકમાં વાવેતર સમયે બીજ માવજતમાં આપી શકો છો

સિવાય જીરૂના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે

વાવેતર બાદ ૪૦ થી ૪૫ દિવસે અને

વાવેતર બાદ ૬૦ દિવસે

પંપ દ્વારા છંટકાવ કરીને સારામાં સારું રીઝલ્ટ મેળવી શકો છો.

 

જો તમે પણ ઓલ ઈન વન ખરીદવા માંગતા હોય અને પોતાની ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા લીંક પર ક્લિક કરો

 

ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :-

https://bit.ly/all-in-one-offer-sale 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.