નમસ્કાર ખેડૂત મિત્રો

 

તારીખ :- ૨૬/૧૧/૨૦૨૩ ને રવિવાર ગુજરાતના તમામ ખેડૂતો માટે ખૂબ ભારે દિવસ સાબિત થયો છે. કમોસમી વરસાદ (માવઠા) ના માર હાલ તમામ ખેડૂતો ની કમર તોડી નાખી છે.

 

હાલ ખરીફ પાકમાં તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને રવિ પાક (શિયાળુ પાકો) જેના હજી વાવેતર જ થયા છે અમુક જગ્યાએ ઉગ્યાં પણ નથી તે ખેડૂતો ની હાલત દયનીય બની છે. આ પરિસ્થિતિમાં એગ્રીબોન્ડ ખેડૂતો ની સાથે છે.

 

હાલ બાબતોનું ધ્યાન રાખીને પાકને રક્ષણ પુરું પાડી શકાય અને કંઈ બાબતો પર હાલ વધારે ધ્યાન આપવું અને કંઈ રીતે પાકના બચાવ માટે પગલા લઈ શકાય તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલા વિડીયોમાં છે તો સંપૂર્ણ વિડીયો જોવા નમ્ર વિનંતી.

 

સંપૂર્ણ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો :-

https://bit.ly/47xiVss

 

નોંધ :- કુદરતી આપત અને વિપરીત વાતાવરણ થી પાકને થયેલા નુકસાન ને રક્ષણ આપવા અને પાકને ફરી વૃદ્ધિ વિકાસ માટે ઓલ ઈન વન ખૂબ જ ઉપયોગી છે.

 

૨૦૦ ગ્રામ (૧૦૦ ગ્રામ × ૨ પેકેટ) :- માત્ર ૧૦૦૦ રૂપિયા

અથવા

૫૦૦ ગ્રામ (૧૦૦ ગ્રામ × ૫ પેકેટ) :- ૨૫૦૦ ને બદલે માત્ર ૨૦૦૦ રૂપિયા

 

ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :- https://bit.ly/all-in-one-offer-sale

 

  

લાઈક કરવા માટે લોગ ઈન કરો.