નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ લાવ્યું છે આપના માટે દવાનાં છંટકાવ માટેનો બેટરીવાળો પંપ જીતવાની તક

 

હાલ ગુજરાતમાં મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યુ છે.

 

ખેડૂતોના હિત માટે આપના મતે કપાસ બિયારણની કંઈ જાત ઉત્તમ અને તેના કયાં સાચા કારણો છે તે જણાવીને ભલામણ કરવા વિનતી.

 

આનો જવાબ અહીં નીચે કોમેન્ટ બોકસમાં જણાવો અને જેટલા લોકો જવાબ આપશે તેમની વચ્ચે લકકી ડ્રો થશે અને લકકી વિજેતા ને ઈનામ સ્વરૂપે મળશે દવાનો છંટકાવ કરવાનો બેટરી વાળો પંપ

 

તો રાહ શેની જુઓ છો આજે જવાબ આપો અને મેળવો અવસર પંપ જીતવાનો અને ખેડુતોને સાચી ભલામણ કરવાની તક

 

નોંધ :- ઓફર માત્ર નવેમ્બર ૨૦૨૩ સુધી છે. તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને ભાગ લો.







 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.