નમસ્કાર ખેડૂત મિત્રો
ખાસ જે ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ સાથે થોડા સમય પહેલા જ જોડાયા છે તેમના માટે
ખાસ.
આપ એગ્રીબોન્ડ ઓલ ઈન વન ફ્રી સેમ્પલ ઘરે બેઠા મંગાવી શકો
છો.
જે પણ ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ ઓલ ઈન વન નો પોતાના ખેતરમાં અખતરો કરવા ઈચ્છતા
હોય તે હાલ ફ્રી સેમ્પલ માટે અરજી કરી શકે છે.
આ સેમ્પલ આપના માટે ફ્રી રહેશે. આપે માત્ર ડિલિવરી ચાર્જ જ
ચૂકવવાનો રહેશે.
આ સેમ્પલમાં આપને બે ૧૦ ગ્રામના પાઉચ મળશે. જેનાથી આપ બે પંપ બનાવીને સ્પ્રે
કરી શકશો.
ડિલિવરી ચાર્જ સમ્રગ ગુજરાત માટે ₹૫૦/- જ રહેશે.
જે પણ ખેડૂત મિત્રો સેમ્પલ મેળવવા ઈચ્છતાં હોય તે ખાસ નીચે આપેલ ફોર્મ ભરી શકે
છે.
અહીં માત્ર પ્રથમ પચાસ ખેડૂત મિત્રોને જ સેમ્પલ મળવાપાત્ર છે.
ખાસ નોંધ :- જે ખેડૂત મિત્રો પહેલા લાભ લઈ ચૂકયા છે તેમણે વારંવાર અરજી કરવી
નહીં.
ફોર્મે ભરવા માટે અહીં ક્લિક કરો :- https://forms.gle/NZKQc39RRpc3wSPG7
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.