નમસ્કાર ખેડૂત મિત્રો
વરીયાળીનું
વાવેતર કરતાં ખેડૂત મિત્રો ને હમેશાં એ પ્રશ્ન હોય છે કે વધારે ઉત્પાદન કંઈ રીતે
મેળવવું, રોગ-જીવાત
અને વિપરીત વાતાવરણ સામે કંઈ રીતે પાકને બચાવવો, દાણા વધુ સારી ગુણવતા
વાળા કંઈ રીતે મેળવવા.
તો
હવે એગ્રીબોન્ડ લઈને આવ્યું છે બધા જ પ્રશ્નોનો એક જવાબ અને તે એટલે એગ્રીબોન્ડ ઓલ
ઈન વન.
હવે
ઓલ ઈન વન વરીયાળીમાં ઉપયોગ કરીને આપ વધારના ખર્ચે થી બચશો અને વધુ ઉત્પાદન પણ
મેળવી શકશો.
જો
આપ ઓલ ઈન વન નો વરીયાળીમાં ઉપયોગ કરો છો તો
- છોડનો
વૃદ્ધિ વિકાસ કરશે
- દાણાની
સાઈઝમાં વધારો કરશે
- વિપરીત
વાતાવરણ સામે પ્રતિકારક શકિત વધારે
- દાણાને
એકદમ તંદુરસ્ત અને આકર્ષક બનાવે
- મધીયા
સામે પ્રતિકારક શકિત વધારે
- ઉત્પાદનમાં
વધારો કરે છે
ઓલ
ઈન વન આપ
વરીયાળીના પાકમાં વાવેતર સમયે બીજ માવજતમાં આપી શકો છો
આ
સિવાય વરીયાળીના વાવેતર બાદ ૨૫ થી ૩૦ દિવસે
વાવેતર
બાદ ૪૦ થી ૪૫ દિવસે અને
વાવેતર
બાદ ૬૦ દિવસે
પંપ
દ્વારા છંટકાવ કરીને સારામાં સારું રીઝલ્ટ મેળવી શકો છો.
જો
તમે પણ ઓલ ઈન વન ખરીદવા માંગતા હોય અને પોતાની ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા
માંગતા હોય તો નીચે આપેલા લીંક પર ક્લિક કરો
ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/all-in-one-offer-sale
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bharatbhai chunilal raval
19 Jan, 2024વરિયાળી ના વિકાસ માટે શું કરવું?
Rohit Chaudhary
03 Jan, 2024વરિયાળી માં સુકરો ચર્મી અને મધિયો રોગ નું નિયંત્રણ માટે કોઈ દવા હોય તો સજેસંન અપો