નમસ્કાર ખેડૂત મિત્રો
જો તમે પણ કપાસનું વાવેતર કર્યુ છે અને તમારો પાક પણ ૨૫ થી લઈને ૩૫ દિવસ સુધી
નો થઈ ગયો છે.
તો હાલ કયાં ખાતરનો ડોઝ પાકને આપવો જોઈએ?
હાલ ના તબ્બકે કપાસમાં કયાં કયાં પોષકતત્વો ની જરૂરીયાત છે.
હાલ કંઈ દવાનો સ્પ્રે કરવાની આવશ્યકતા છે?
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-V-57
લાઈક
7
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Mahemud
02 Aug, 2024xx rr boo. 🤗🤗 mer rnp r r
Kaliya Rajendar bhai.Gansyambhai
31 Jul, 2024કપાસ ઉભો સુકાય છે તેના માટે ઉપાય