All in One - ઓલ ઈન વન ખેડૂત ભાઈઓનું પાક માટેનું પાવરહાઉસ!
વાવણીથી કાપણી સુધી -
એક જ દવા, અનેક પરિણામ!
ઓલ ઈન વન - નામમાં બધું છે!
એગ્રીબોન્ડનું "All in One - ઓલ ઈન વન" એ દરેક પ્રકારના પાક માટે બનેલું હાઈ ક્વોલિટી બાયોસ્ટિમ્યુલન્ટ છે - જે દરેક તબક્કે પાકને મદદરૂપ થાય છે.
મુખ્ય 5 અસરકારક ફાયદાઓ
1. ઇમ્યુનિટી
બૂસ્ટર
- પાકને
રોગ,
જીવાત
અને
ખરાબ
હવામાન
સામે
લડવા
માટે
અંદરથી
શક્તિશાળી બનાવે
છે.
ટૂંકમાં પાકની
રોગપ્રતિકારક શકિતમાં વધારો
કરે
છે
2. મજબૂત મૂળ
- મળૂનો
સારો
વૃદ્ધિ
વિકાસ
કરાવે
છે
જેથી
છોડ
સરળતાથી પોષકતત્વો અને
પાણી
મેળવી
શકે
છે
.
3. ઝડપી વૃદ્ધિ
- છોડની
પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા સુધરે
છે,
એટલે
વૃદ્ધિમાં ઝડપ
આવે
છે અને છોડ
લીલોછમ
રાખે
છે
4. વધુ ફૂલ-ફળ
- ફૂલ
ખરતાં
અટકાવે
છે
અને
ફૂલ
વધારવામાં ખાસ
મદદરૂપ
થાય
છે.
5. વધારે ઉત્પાદન
- ફળ
બને
વધારે,
મોટાં,
ચમકદાર
અને
ગુણવત્તાવાળાં – ઉત્પાદનમાં કરાવે
વધારો!
કેમ વાપરવું? (સરળ રીત)
1.
સ્પ્રે માટે: 10 ગ્રામ પાઉચ - 15 લીટર પાણીમાં ભેળવો - છોડ પર સ્પ્રે કરો
2.
જમીન/ડ્રીપ માટે: 100-150 ગ્રામ દવા / પ્રતિ એકર - જમીનમાં આપો અથવા ડ્રીપથી આપો
3.
બીજ માવજત માટે: 2 ગ્રામ દવા - 1 કિલો બિયારણ સાથે મિક્સ કરો
કયા પાકમાં વાપરશો?
- કપાસ, મગફળી, મકાઈ, શાકભાજી, ફળવાળા પાક, ધાન્ય, તુવેર – ટૂંકમાં બધા પાકમાં ઉપયોગી!
- કોઈ પણ તબક્કે - કોઈ પણ સિઝનમાં અસર એકસરખી!
સુસંગતતા - કોઈ તકલીફ નહીં!
“All in One - ઓલ ઈન વન” નો ઉપયોગ તમે કોઈ પણ ખાતર કે દવા સાથે સરળતાથી મિક્ષ કરીને ઉપયોગ કરી શકો છો. (નિંદામણ નાશક દવા સાથે ઉપયોગ કરવો નહીં)
હવે તમારું ખેતર પણ કહેશે - આભાર ઓલ ઈન વન
- ઓછા ખર્ચે - વધુ અસર
- પાક બનશે તંદુરસ્ત
- વધુ ફળ - વધુ નફો
- ભરોસાપાત્ર પરિણામ
ઓલ ઈન વન ખરીદો અને મેળવો
મોકો સ્માર્ટ ફોન જીતવાનો :-
https://agribond.short.gy/agbond-products
ખેડૂત મિત્રો, એક પગલું આગળ વધારવા માટે આજે જ અજમાવો "All in One - ઓલ ઈન વન " – કેમ કે હવે પાકની દરેક સમસ્યાનું એકજ સોલ્યુશન છે તમારા હાથમાં!
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bharatbhai Kachhadiya
30 Jul, 2025All. In .one sari. Dava se
vasava Dipakbhai Amsyabhai.
30 Jul, 2025All in one is best product.