ચોમાસુ સીઝનમાં ઓલ ઈન વન કંઈ રીતે છે ઉપયોગી?

 

ઓલ ઈન વન કંઈ રીતે ઉપયોગ કરવો?

 

ઓલ ઈન વન આપ અલગ અલગ માધ્યમથી પોતાની ખેતીમાં ઉપયોગ કરીને સારું પરીણામ મેળવી શકો છો.

 

એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બધા પાક માટેનું ઈમ્યુનીટી બૂસ્ટર છે જે છોડની રોગપ્રતિકારક શકિત, મૂળનો વિકાસ, છોડની વૃદ્ધિ, ફૂલ-ફળ અને ઉત્પાદનમાં વધારો કરે છે.

 

પાયાના ખાતર સાથે :-

  • ઓલ ઈન વન આપ પાયાના ખાતર સાથે મિક્ષ કરી ને ઉપયોગ કરી શકો છો.
  • પાયાના ખાતર સાથે અથવા છાણીયું ખાતર આપતા સમયે આપ ઓલ ઈન વન માત્ર ને માત્ર ૧૫૦ ગ્રામ/એકર મિક્ષ કરીને આપી શકો છો.
  • જે શરૂઆતની અવસ્થામાં છોડના મૂળનો વિકાસ કરવામાં મદદરૂપ થશે અને છોડના ઝડપી વિકાસ માટે ખૂબ ઉપયોગી છે.

 

પંપ વડે સ્પ્રે કરવામાં :-

  • આપ ઓલ ઈન વન છોડ ઊગ્યા બાદ ૧૫ થી ૨૦ દિવસની પાક અવસ્થામાં ૧૦ ગ્રામ/પંપ લઈને સ્પ્રે કરી શકો છો.
  • જે આપના છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે ખૂબ ઉપયોગી છે.
  • સાથે ઓલ ઈન વન છોડની રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે જે છોડને નિરોગી બનાવે છે.
  • ઓલ ઈન વન છોડને વિપરીત વાતાવરણ સામે પણ સંરક્ષણ આપે છે.
  • સિવાય આપ ઓલ ઈન વન પાકમાં ફૂલ અવસ્થાએ છંટકાવ કરી શકો છો. જે પાકમાં અકારણસર ફૂલોને ખરતાં અટકાવે છે અને વધુ ફૂલ બેસાડવામાં મદદરૂપ છે.
  • ઓલ ઈન વન પાકમાં ફળ અવસ્થાએ પણ આપ ૧૦ ગ્રામ/પંપ છંટકાવ કરી શકો છો. જે ફળને નિરોગી, તંદુરસ્ત અને ચમકદાર બનાવે છે.

 

પિયતમાં :-

  • ઓલ ઈન વન ટપક સિંચાઈમાં ૧૦૦ ગ્રામ/એકર આપી શકો છો.
  • ઓલ ઈન વન ડાયરેક્ટ પિયતમાં ૧૫૦ ગ્રામ/એકર આપી શકો છો.

 

મગફળી જેવા પાકોમાં આપ ડ્રેન્ચિંગ દ્વારા ઓલ ઈન વન સીધું મૂળ પાસે આપી શકો છો.

 

ઓલ ઈન વન કોઈપણ દવા કે ખાતર સાથે મિક્ષ કરીને આપ ઉપયોગ કરી શકો છો. જે કોઈ આડઅસર આપશે નહીં (નિંદામણનાશક દવા સાથે કોઈ દવા કે ખાતર મિક્ષ થતાં નથી)

 

ઓલ ઈન વન વાવણીથી કાપણી સુધી આપ અલગ અલગ અવસ્થાએ ઉપયોગ કરી શકો છો. જે બીજી દવા અને ખાતરના ખર્ચેમાં ઘટાડો કરવા મદદરૂપ થશે.

 

ઓલ ઈન વન ઓર્ગેનિક હોવાથી ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતો માટે વરદાનરૂપી છે.

 

ખાસ નોંધ - ઓલ ઈન વન કોઈ દવા નથી જે રોગ-જીવાત નિયંત્રણ કરે પરંતુ તે આપના પાકની રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે જે આગળ જતાં વધુ પડતી દવાનો ઉપયોગ ઓછો કરવામાં મદદરૂપ થશે.

 

ઓલ ઈન વન પર હાલ ખાસ આવનારી સીઝન માટે ખેડૂતોને લાભ મળે તે માટે ૫૦% કરતાં વધુ સબસીડી (ઓફર) આપવામાં આવે છે.

 

ઓફરથી આપને ઓલ ઈન વન એક પંપ માત્ર૨૨ માં પડશે જે મોંઘીદાટ દવા અને ખાતર કરતાં ખૂબ સસ્તું છે અને સાથે આપની જમીન, ખેતી અને આપના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.


ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :- 

https://agribond.in/product/એગ્રીબોન્ડ-ઓલ-ઈન-વન-૫૦૦-ગ્રામ-૫-એકર-Agribond-All-In-One-500-gm 

 

 

 

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.