|
અવની - ડોનાના છોડ માં ફુટની સંખ્યા વધુ હોય છે
છોડ દીઠ ચક્કર અને ઉપર ચક્કરની સંખ્યા અન્ય જાતો કરતા વધુ
ચક્કર મોટા અને ભરાવદાર
શાકરીયા રોગ સામે ટકી શકે તેવી જાત
અવની - ડોના વરીયાળીની અન્ય જાતો કરતાં વધુ ઉત્પાદન આપે છે