અવની - બ્લેક ગોલ્ડ (કાળા તલ) રીસર્ચ તલ (૫૦૦ ગ્રામ)

રેટિંગ: | 0.00

પાકની અવધિ (95 થી 100 દિવસ)

છોડની ઉંચાઇ સરેરાશ 100 થી 115 સે.મી.

દાણાનો રંગ કાળો અને મોટા કદના દાણા

ડાળીની સંખ્યા 5 થી 6 છોડ પર વારાફરતી એક એક ડોડવા (બેઢિયા) બેસે છે.

મબલખ ઉત્પાદન આપતી જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન