મુખ્ય મુદ્દા:
- અવની - 11+ અન્ય જાતોના પ્રમાણમાં સુકારાના રોગ સામે વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે
- અવની - 11+ ના છોડ પર ફુટની સંખ્યા અને માળો વધુ હોવાથી વધુ ઉત્પાદન આપે છે
- અવની - 11+ ના છોડની માળો કાપ્યા પછી નવી ફુટ આવવાની ચાલુ રહે છે
- અવની - 11+માં ફુટની સંખ્યા વધુ હોવાથી જમીનની ફળદ્રુપતા ને ધ્યાને લઈ વાવેતરમાં યોગ્ય અંતર જાળવવું જરૂરી છે
- અવની - 11+ની માળો લાંબી અને પ્રમાણમાં મધ્યમ ભરાવદાર હોય છે તેથી ડાળીઓ નમવા કે તુટવાનો પ્રશ્ન રહેતો નથી
- અવની - 11+ને સમયસર પાણી આપવું જરૂરી છે
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
