અવની - 1101 હાઈબ્રીડ શક્કરટેટી (૫૦ ગ્રામ)

રેટિંગ: | 0.00

  • પ્રકાર: કેન્ટાલોપ ટાઈપ
  • પાકવાના દિવસો: 55 થી 65
  • વજન: 1.5 કિ.ગ્રા. થી 1.8 કિ.ગ્રા.
  • આકાર: ગોળાકાર
  • ફળ ઉપર ની જાળી: ઘાટ્ટી
  • ફલેશ: ઘાટ્ટો નારંગી
  • સુગર: ૧૩% થી ૧૫% (TSS)
  • ફળ સહેલાઈથી છુટુ પડી જાય તેવી જાત
  • આકર્ષક ફળ, વધુ ઉત્પાદન, લાંબા ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન