|
- છોડની સરેરાશ ઉંચાઈ 24 થી 30 સે.મી.
- 50% ફુલ આવવાના દિવસો 55 થી 60
- પાકની અવિધ - 110 થી 115 દિવસ
- દાણા રાખોડી રંગના
- છોડમાં પાયાથી ડાળીઓ તેમજ ફુટની વધુ સંખ્યા અન્ય જાતો ના પ્રમાણમાં
- સુકારાના રોગ સામે વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.
- અન્ય જાતોની સરખામણીમાં ચરમી તેમજ ભુકી છારાનો રોગ ઝડપ થી ફેલાતો નથી.
- મબલખ ઉત્પાદન આપતી જાત
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
