|
- છોડની સરેરાશ ઉંચાઈ 30 સે.મી.થી 35 સે.મી.
- 50% ફુલ આવવાના દિવસો 60 થી 65
- પાકની અવધિ - 115 થી 120 દિવસ
- છોડમાં નીચેથી ડાળીઓ ફુટે છે.
- મુખ્ય ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા વધુ
- છોડ ઘેરા લીલા રંગનો તેમજ વધુ પર્ણોને લીધે છોડ ગુચ્છેદાર હોય છે
- છોડ દીઠ ચક્કર અને ઉપચક્કરોની સંખ્યા વધારે હોવાથી વધુ ઉત્પાદન આપે છે
- અન્ય જાતોની સરખામણીમાં સુકારાના રોગ સામે વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
