અવની - 19 રીસર્ચ તલ (૫૦૦ ગ્રામ)

રેટિંગ: | 0.00

  • છોડની ઉંચાઇ (100 થી 110 સે.મી.)
  • પાકની અવધિ (80 થી 85 દિવસ)
  • દાણાનો રંગ સફેદ અને મધ્યમ કદના દાણા
  • ડાળીની સંખ્યા 4 થી 6 છોડ પર સામસામે ઝુમખામાં ડોડવા (બેઢિયા) બેસે છે.
  • મબલખ ઉત્પાદન

સેમ્પલ મેળવવા માટે અરજી કરો