અવની - 2 WRSH હાઈબ્રીડ દિવેલા (૧ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • અવની-2ના થડનો રંગલીલો હોય છે
  • અવની-2ના છોડ પર ફુટની સંખ્યા વધારે હોય છે
  • અવની-2ના છોડ પર મધ્યમ લાંબી,ભરાવદાર અને માળોની સંખ્યા વધુ હોય છે
  • અવની-2 દિવેલા ની લીલા થડવાળી અન્ય જાતોની સરખામણીમાં સુકારારોગ સામે વધુ રોગપ્રતિકારકશક્તિ ધરાવે છે
  • દિવેલાની લીલા થડવાળી અન્ય જાતોની સરખામણીમાં વધુ ઉત્પાદન આપતી જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન