અવની - 41 WRSH હાઈબ્રીડ દિવેલા (૧ કિગ્રા)

મુખ્ય મુદ્દા:

  • અવની - 41સુકારાના રોગ સામે વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે 
  • અવની - 41ના છોડ પર ખૂબજ વધારે, લાંબી અને ભરાવદાર માળો આવવાથી છોડ નમી ન જાય તે માટે પ્રથમ માળ આવ્યા પહેલાં દિવેલાની લાઈન ઉપર ઓર (પાળા) ચઢાવવા 
  • અવની - 41અન્ય જાતો કરતાં થોડીક મોડાપાકે છે
  • સમયસર પાણી આપવું જરૂરી છે
  • જમીનની ફળદ્રુપતાને ધ્યાનમાં લઈ વાવણીમાં યોગ્ય અંતર જાળવવું જરૂરી છે
  • વધુ ઉત્પાદન આપતી જાત છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન