મુખ્ય મુદ્દા:
- પાકની અવધિ - 85 થી 90 દિવસ
- છોડની સરેરાશ ઉંચાઈ 180 સે.મી. થી 190 સે.મી.
- ડુંડા લાંબા, ભરાવદાર અને ટોચ સુધી ભરેલા દાણા
- લાંબા અને પહોળા પાન હોવાથી ઘાસચારાનું વધુ ઉત્પાદન
- વધુ મજબુત થડ અને ફુટની વધુ સંખ્યા
- દાણા તેમજ ઘાસનું મબલખ ઉત્પાદન આપતી હાઈબ્રીડ
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
