અવની - 54 WRSH હાઈબ્રીડ દિવેલા (૧ કિગ્રા)

મુખ્ય મુદ્દા:

  • અવની - 54 સુકારા રોગ સામે વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે 
  • અવની - 54 ના છોડનો ઘેરાવો તથા ફૂટની સંખ્યા વધુ હોવાથી જમીનની ફળદ્રુપતાને ધ્યાને લઇ વાવેતરમાં યોગ્ય અંતર જાળવવું 
  • અવની - 54ના છોડ પર ખૂબ જ વધારે લાંબી અને ભરાવદાર માળો આવવાથી છોડ નમી ન જાય તે માટે પ્રથમ માળ આવ્યા પહેલા દિવેલાની લાઈન પર ઓર(પાળા) ચઢાવવા 
  • છોડની માળો કાપ્યા પછી નવી ફૂટ આવવાની સતત ચાલુ રહે છે
  • અન્ય જાતો કરતાં થોડીક મોડા પાકતી જાત છે
  • સમયસર પાણી આપવું જરૂરી છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન