અવની - 65 રીસર્ચ મગ (૧ કિગ્રા)

મુખ્ય મુદ્દા:

  • પાકની અવધિ - 70 થી 75 દિવસ
  • છોડની સરેરાશ ઉંચાઈ 65 સે.મી. થી 70 સે.મી.
  • દાણા મધ્યમ મોટા અને લીલા રંગના 
  • છોડ પર 3 થી 4 ડાળીની સંખ્યા
  • શીંગોની સરેરાશ લંબાઈ 8 સે.મી. થી 9 સે.મી.
  • શીંગો ઝુમખામાં એકી સાથે પરિપક્વ થાય છે.
  • વધુ ઉત્પાદન આપતી જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન