|
- પાકની અવધિ 105 થી 110 દિવસ
- છોડની સરેરાશ ઉંચાઈ 5 થી 6 ફુટ
- છોડ દીઠ વધુ શીંગોની સંખ્યા
- શીંગ દીઠ દાણાની સરેરાશ સંખ્યા 20 થી 22
- છોડ માં ડાળીઓ નીચેથી ફુટે છે
- વધુ ઉત્પાદન આપતી અને અધિક તેલમાત્રા ધરાવતી હાઈબ્રીડ